SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા GD કોન્સટેબલ માટે ભરતી...

 

SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા GD કોન્સટેબલ માટે ભરતી... 

પોસ્ટ : GD (જનરલ ડ્યૂટી) કોન્સટેબલ CAPFs, SSF, રાઈફલમેન)

લાયકાત : 10 પાસ



ભરતી શરૂ થવાની તા. : 17/07/2021


છેલ્લી તારીખ : 31/08/2021


પરીક્ષા તા. :.


::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::: 

ફોટો/સહી


આધાર કાર્ડ 


ધો.10 ની માર્કશીટ 


ધો.12 ની માર્કશીટ (જો 12 પાસ હોય તો જ)


ગ્રેજ્યુએશનની માર્કશીટ (જો ગ્રેજ્યુએટ હોય તો જ)


જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 


નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)


LC (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર)


જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ


નોંઘ : 

જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે. 


ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ 


ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે. 

ઉંમર : 18 થી 23 (છૂટછાટ લાગુ પડશે)


: જગ્યા : 



>>> અગત્યની તારીખો <<<

👇👇👇

ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તા. : 02.09.2021 

ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તા. : 04.09.2021

ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : 07.09.2021


ચલણ : 

અન્ય  માટે : Rs.100/-

SC/ ST/ એક્સ-સર્વિસમેન/ સ્ત્રી માટે : ચલણ નથી. 


ઉંમરમાં છૂટછાટ, પરીક્ષા કેન્દ્રો, Syllabus, રાજ્ય પ્રમાણે સિલેક્ટ કરવાના થતાં કોડ વગેરે માહિતી માટે : અહી ક્લિક કરો 

ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 


રજીસ્ટ્રેશન માટે 


લૉગિન માટે