LRB લોકરક્ષક ભરતી લેખીત પરિક્ષા માટે ખુબ જ મહત્વના સમાચાર....
વન રક્ષક પરીક્ષામાં ઉનાવા તથા ભાવનગર એમ બે કેન્દ્રો ખાતે થયેલ ગેરરીતીની ઘટનાને ધ્યાનમાં લેતા લોકરક્ષક ભરતીના કોલ લેટર હવે 1 એપ્રિલ ને બદલે 3 એપ્રિલે બહાર પાડવામાં આવશે. બીજા કેટલાક પગલા લેવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.#LRD_ભરતી #LRDS
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 30, 2022
LRB લોકરક્ષક ભરતી લેખીત પરિક્ષા માટે ખુબ જ મહત્વના સમાચાર....
વન રક્ષક પરીક્ષામાં ઉનાવા તથા ભાવનગર એમ બે કેન્દ્રો ખાતે થયેલ ગેરરીતીની ઘટનાને ધ્યાનમાં લેતા લોકરક્ષક ભરતીના કોલ લેટર હવે 1 એપ્રિલ ને બદલે 3 એપ્રિલે બહાર પાડવામાં આવશે. બીજા કેટલાક પગલા લેવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.
Post a Comment