શ્રી લક્ષ્મીચંદ ઝવેરી આઈ.ટી.સી. દ્વારા ભરતીમેળો...

 શ્રી લક્ષ્મીચંદ ઝવેરી આઈ.ટી.સી. દ્વારા ભરતીમેળો...

લાયકાત : 10 પાસ/12 પાસ /ITI

<< કુલ જગ્યા >>

ફિમેલ : 350
મેલ : 450

<< વયમર્યાદા >>

ફિમેલ માટે : 18 થી 32 વર્ષ
મેલ માટે : 18 થી 26 વર્ષ

<< પગાર >>

8 કલાકના : 12,501/-
12 કલાકના : 19,501/-

ભરતી મેળાની તા. અને સમય : 25/04/2022 (સવારે 10:30 થી 03:30 કલાક સુધી)