ITI (ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ) - 2022 એડમિશન શરૂ...
ITI (ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ) - 2022 એડમિશન શરૂ...
એડમિશન શરૂ થયાની તા. : 02/05/2022 બપોરના 2 વાગ્યા થી..
છેલ્લી તા. : 15/06/2022 05.00 વાગ્યા સુધી...
આ વર્ષે ધો. 10 ની પરીક્ષા આપનાર વિધ્યાર્થી માટે
ITI એડમિશનની નવી તારીખ જાહેર થશે.
>> નોટિફિકેશન <<
👇👇👇

જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો
- આધાર કાર્ડ
- આવકનો દાખલો
- જાતિનો દાખલો (EWS, OBC/SC/ ST માટે)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- બેન્ક પાસ બુક
- ધો.10 ની તમામ માર્કશીટ
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો
Post a Comment