ધોરણ 10 પછી શું , After 10th Courses – સાયન્સ , કોમર્સ , આર્ટસ, ડિપ્લોમા કે ITI જુઓ સંપૂર્ણ માહિતી
ધોરણ 10 પછી શું , After 10th Courses – સાયન્સ , કોમર્સ , આર્ટસ, ડિપ્લોમા કે ITI જુઓ સંપૂર્ણ માહિતી
ધોરણ 10 પછી શું : After 10th Courses | રોજિંદા જીવનમાં દરરોજ આપણે કેટલા બધા ‘નિર્ણયો’ લઇએ છીએ પણ ધો.10 પૂરું કર્યા પછી બાળકો ને ભવિષ્યમા શું કરવાનું છે તે નક્કી કરવાનો નિર્ણય ઘણો અઘરો હોય છે.
તો ધોરણ ૧૦ પછી આગળ અભ્યાસ માટે આપના રસ-રુચિ-સંજોગોને ધ્યાનમાં લઇને જે પણ વિકલ્પ પસંદ કરો, તેમાં આપ જો Top પર રહેશો તો – એટલે કે પ્રથમ પાટલીના (First Bench) ના વિદ્યાર્થી રહેશો તો તમારા માટે સમગ્ર આકાશ ખુલ્લું છે.
ધોરણ 10 પછી શું ?
- ધોરણ ૧૦ પાસ કર્યા પછી મુખ્ય રસ્તાઓની વાત કરીએ તો.
- ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્યાસ.
- ડિપ્લો માં એન્જિયનિયરિંગ તેમજ અન્ય ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ.
- આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્યાસ.
- ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્યાસ.
- ફાઇન આર્ટ ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ.
- કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્યાસ.
- કેટલાક પ્રોફેશનલ્સ કોર્સમાં અભ્યાાસ.
- આગળ અભ્યાસ છોડી દઇને ધંધામા અથવા નોકરીમા જોડાઇ જવું.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો કરીયર PDF :CLICK HERE
Post a Comment