મહેસાણા જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી....

 

મહેસાણા જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી....

::: પોસ્ટ :::  👇👇

જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
  • પગાર : 10,000/-
તાલુકા MDA સુપરવાઇઝર
  • પગાર : 15,000/-
>>> અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં
>>> જાહેરાત તા. : 17/12/2022
ફોર્મ નાયબ કલેક્ટર, મ.ભો.યો. મહેસાણાની કચેરી, બહુમાણી ભવન, બ્લોક નં. - 3 બીજો માળ ખાતેથી મેળવી શકાશે...

મહેસાણા જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી....