GSEB HSC Science Result 2023: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું રિજલ્ટ જાહેર, અહીંથી તમારું પરિણામ ચેક કરો
GSEB HSC Science Result 2023: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું રિજલ્ટ જાહેર, અહીંથી તમારું પરિણામ ચેક કરો
GSEB HSC Science Result 2023: હાલમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણી થઈ ગયેલ છે. જે છેલ્લા તબક્કામાં છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીનો કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે. હવે પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરીને પૂર્ણ કરેલ છે. આવતીકાલે તા-02/05/2023 ના રોજ જાહેર થવાની શક્યતા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ (GSEB ORG) દ્વારા ધોરણ-10 અને 12 ના વિધાર્થીઓના પરિણામ જાહેર
GSEB HSC Science Result 2023
પોસ્ટનું નામ | 12th Science Result 2023 |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીક્ષાનું નામ | ધો-12 સાયન્સ |
ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ | 1.26 લાખ |
વેબસાઈટ | www.gseb.org |
GSEB HSC Science ના વિદ્યાર્થીઓ પોતાના બેઠક ક્રમાંકથી પરિણામ જોઈ શક્શે?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેરરાત કરવામાં આવી છે. આવતીકાલે સવારે ૦૯.૦૦ કલાકે પરિણામ જોઈ શક્શે. વિદ્યાર્થીઓ પોતાના બેઠક ક્રમાંક(Seat Number) થી પણ રિઝલ્ટ જોઈ શકશે.
કેવી રીતે ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જોઈ શકાય?
GSEB HSC Result 2023 તપાસવાનો પ્રયાસ કરી રહ્યા છો. તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે. જેની માહિતી નીચે મુજબ છે.
- Step 1: સૌપ્રથમ www.gseb.org અધિકૃત વેબસાઇટની મુલાકાત લો અથવા ઉપર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો.
- પગલું 2: હોમપેજ પર, “GSEB HSC Result 2023” લિંક પર ક્લિક કરો.
- Step 3: જ્યારે નવા પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવે, વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) દાખલ કરો.
- Step 4: સબમિટ બટન પર ક્લિક કરો.
- Step 5: ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે
પરિણામ જોવાની લિંક | અહીં ક્લિક કરો |
Post a Comment