ONGC (પેટ્રો ઓડિશન્સ લિમિટેડ)દ્વારા ભરતી.....

 

ONGC (પેટ્રો ઓડિશન્સ લિમિટેડ)દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

                                    :: ટ્રેડ ::

ફિટર

કેમિકલ પ્લાન્ટ

ઇલેક્ટ્રીક

ઇન્સ્ટ્રુમેન્ટ

મિકેનિક

લેબોરેટરી

મશીન

કુલ જગ્યા :- 40

છેલ્લી તા. : 11/08/2023

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન


👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

                ::: ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ :::

ફોટો

ઇ-મેઈલ

મોબાઈલ નંબર

માર્કશીટ (જે લાગુ પડે તે)

જાતિનો દાખલો

આવકનો દાખલો

આધાર કાર્ડ

LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)


નોંધ : ઉમેદવારે એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત...

<<< એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇👇👇