અગ્નિવીર આર્મી ભરતી કોલ લેટર શરૂ...
અગ્નિવીર આર્મી ભરતી કોલ લેટર શરૂ...
:: પોસ્ટ ::
અગ્નિવીર જનરલ ડયુટી
અગ્નિવીર ટેકનિકલ
અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેક્નિશિયન
અગ્નિવીર ટ્રેડસમેન
કોલ લેટર તા. : 25/09/2022
નોંધ : ફોર્મની ફાઇનલ પ્રિન્ટ પણ નીકળવાની શરૂ થઈ ગઈ છે...
>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://joinindianarmy.nic.in/Authentication.aspx
::: આર્મી રેલી માટે ઉમેદવાર સાથે લઇ જવાના જરૂરી ડૉક્યુમેન્ટ ::: 👇
SSC/HSC ની ઓરીજનલ માર્કશીટ
શાળા અથવા કોલેજનું બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા LC
જાતિનો દાખલો
નિવાસ / જન્મ / રહેઠાણ પ્રમાણપત્ર.
આધાર કાર્ડ
પાસપોર્ટ સાઇઝ ફોટા (15 કોપી)
(ચશ્મા અથવા ટોપીસાથેનો ફોટોગ્રાફ સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારનો ચહેરો બંને કાન દર્શાવતો એકદમ સ્પષ્ટ હોવો જોઈએ.)
NCC પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર અને સંબંધ પ્રમાણપત્રો, જો હોય તો...
એફિડેવિટ સર્ટિ
કોલ લેટર લેસર પ્રિન્ટરથી અને બ્લેકેએન્ડ વાઇટ માં જ કાઢવો..
કલર પ્રિન્ટ સ્વીકારવામાં આવશે નહીં.
એડમિટ કાર્ડ વાળવું કરવું નહિ
Post a Comment